મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સુપ્રીમ કોર્ટે મહાપ્રભુ જગન્નાથ એનિમિટેડ ફિલ્મની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી

સુપ્રીમ કોર્ટે ઓડિશા સરકાર દ્વારા એનિમેટેડ ફિલ્મ મહાપ્રભુ જગન્નાથની રિલીઝન

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટે ઓડિશા સરકાર દ્વારા એનિમેટેડ ફિલ્મ મહાપ્રભુ જગન્નાથની રિલીઝને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. ફિલ્મને અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી હતી. ઓડિશા સરકારે દલીલ કરી છે કે ફિલ્મની રિલીઝથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ શકે છે.અગાઉ જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે ૨૮ જુલાઈએ ભગવાન જગન્નાથ યાત્રા મહોત્સવના સમાપન પછી ફિલ્મને સમગ્ર ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. સોમવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જયમાલ્યા બાગચી અને વી. મોહનની બેન્ચ સમક્ષ અરજી રજૂ થઈ હતી. બેન્ચે મંગળવારે સુનાવણી કરવા સંમતિ આપી છે.

આ સમાચાર શેર કરો