મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો: વિસનગરના બાળકનો ર

તસવીર: gstv

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો: વિસનગરના બાળકનો રીપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કરતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. વિસનગર તાલુકાના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, જેને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ જીવલેણ વાયરસની એન્ટ્રી થતાં જ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારમાં સર્વેક્ષણ, સેનિટાઈઝેશન અને જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની આગોતરી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો