VIDEO: ખભા પર દીકરાને બેસાડી તોફાની નદીમાં ઉતર્યો પિતા, જીવના જોખમે પાર કરી નદી!
બિહારના પશ્ચિમ ચંપારણમાંથી માનવતાને સ્પર્શી

બિહારના પશ્ચિમ ચંપારણમાંથી માનવતાને સ્પર્શી જાય એવો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદથી ઉફાન પર આવેલી નદીને એક પિતા પોતાના નાનકડા દીકરાને ખભા પર બેસાડીને પાર કરાવે છે, જેથી તે સમયસર શાળાએ પહોંચી શકે. જીવના જોખમે દીકરાના શિક્ષણ માટે કરેલા આ પ્રયાસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



