મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગંભીરા બ્રિજનું પરિક્ષણ શરુ કરાયું, નિષ્ણાતોની ટીમ લાગી કામે

તંત્ર દ્વારા તુટેલા બ્રિજનું નિરિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે તેના પીલ્લર તેમજ સ્પાનન

તંત્ર દ્વારા તુટેલા બ્રિજનું નિરિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે તેના પીલ્લર તેમજ સ્પાનની ચકાસણી શરુ કરાઈ છે. નિષ્ણાત ઇજનેરો અને તેમની ટેકનિકલ ટીમ કામે લાગી ગઈ છે. બ્રિજના તમામે તમામ 22 પિલ્લરોની મજબુતાઇ ચકાસવામાં આવશે.  ટેકનિકલ ટીમ દ્વારા પીલ્લર અને સ્પાનના સેમ્પલ પણ લેવામાં આવશે. બ્રિજના 2 જોઇન્ટને જોડતા પીલ્લર ઉપરના બેરિંગ જોઇન્ટની પણ ચકાસણી કરવામાં આવશે. 

વૈકલ્પિક બ્રિજ બનાવવના કરાઈ રહ્યું છે નિરિક્ષણ

વૈકલ્પિક બ્રિજ ખુલ્લો મુકવા માટે બ્રિજની ચકાસણી કરવામાં આવશે. જો બ્રિજની કેપેસિટિ સારી હશે તો તેને વૈકલ્પિક રીતે ખુલ્લો મુકવામાં આવશે.

આ સમાચાર શેર કરો