મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તરાખંડમાં ભયાનક પૂર, આખો બ્રિજ કાગળની જેમ વહી ગયો

ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં વરસાદના કારણે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. ચમોલીના મલારી

તસવીર: gstv

ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં વરસાદના કારણે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. ચમોલીના મલારી નજીક એક બિજ પૂરમાં વહી ગયો. ઉપવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે  આખો બ્રિજ કાગળની જેમ વહી ગયો. આ ઘટનાનો વીડિયો પર સામે આવ્યો છે. જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ  જાનહાનિના અહેવાલ નથી, પોલીસ, વહીવટીતંત્ર, SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો