મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: GSTVના અહેવાલ બાદ તંત્ર હરકતમાં, તાબડતોબ પાણી નિકાલની કામગીરી

સુરતના વેસુ સ્થિત શ્યામ મંદિર ખાતે વરસાદી પાણી ભરાવાના મામલે GSTVના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ

તસવીર: gstv

સુરતના વેસુ સ્થિત શ્યામ મંદિર ખાતે વરસાદી પાણી ભરાવાના મામલે GSTVના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન ગટરમાં મોટી માત્રામાં કચરો પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોમાં ચર્ચા છે કે આવી સફાઈ અને જાળવણી અગાઉથી કરવામાં આવી હોત તો પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય તેમ હતી.

આ સમાચાર શેર કરો