VIDEO: સુરેન્દ્રનગર: ચોટીલા જુગાર કેસમાં જામીન આપવાના બદલે લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
Surendranagar: Head constable caught accepting bribe instead of granting bail in Chotila gambling case | સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં એન્ટિ ક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવીને ફરજ પરના હેડ કોન્સ્ટેબલને 27 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. ફરિયાદીના ગામના માણસો સામે નોંધાયેલા જુગારના કેસમાં જામીન અપાવવા માટે આ લાંચની માંગણી કરવામાં આવી હતી... પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આવેલી ડી-સ્ટાફ ઓફિસ પાસે આ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી પોલીસકર્મી જયસુખ જીડિયાએ રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




