મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત સાયબર ક્રાઈમ: ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા ૩૩ કરોડના ફ્રોડના મુખ્ય આરોપીની ચેન્નાઈથી ધરપકડ

સુરત સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ સાય

તસવીર: gstv

સુરત સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી લવલી ઉર્ફે રવિ અરોરાને ચેન્નાઈથી ઝડપી પાડ્યો છે. આરોપી બોગસ સોફ્ટવેર દ્વારા વર્ક ફ્રોમ હોમ જોબની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતો હતો. તેની પાસેથી 34 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેના દ્વારા દેશભરમાં 113 ફરિયાદો અને ૩૩ કરોડ 14 લાખ  રૂપિયાથી વધુનું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો