VIDEO: કેરળનું નામ બદલીને કેરલમ કરવા અંગે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનું નિવેદન, આપી માહિતી
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણા

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે કેરળ વિધાનસભા દ્વારા રાજ્યનું નામ બદલીને કેરલમ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કેરળ સરકારે જૂન ૨૦૨૪માં આ અંગેનો ઠરાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો....રાષ્ટ્રપતિ દ્વારા વિચારો વ્યક્ત કરવા મોકલાયેલા આ બિલને રાજ્ય વિધાનસભાએ સર્વાનુમતે સંમતિ દર્શાવી છે. બંધારણની કલમ ૩ હેઠળ કેરળનું નામ કેરલમ કરવા માટે બંધારણની પ્રથમ અનુસૂચિમાં જરૂરી સુધારા કરવામાં આવશે.



