VIDEO: શાહ ઇન્વેસ્ટર્સ હોમનો મેઇનબોર્ડ IPO 28 સપ્ટેમ્બરે ખુલશે
વિવિધ કંપનીઓ વચ્ચે હવે નાણાકીય સેવાઓ ક્ષેત્રની શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ પણ મેઇનબોર્ડ IPO લઈને

વિવિધ કંપનીઓ વચ્ચે હવે નાણાકીય સેવાઓ ક્ષેત્રની શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ પણ મેઇનબોર્ડ IPO લઈને આવી રહી છે. કંપનીનો IPO 28 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ખુલ્લો રહેશે 1994માં સ્થાપિત કંપની ઈક્વિટી અને ડેરિવેટિવ બ્રોકિંગ સહિત વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. કંપનીના IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ મુખ્યત્વે વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે કરવાનો પ્રસ્તાવ છે. કંપની ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં પોતાની સેવાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા વ્યવસાયનો વિસ્તાર કરી રહી છે.




