VIDEO: કઠુઆના બિલાવરમાં શંકાસ્પદ સશસ્ત્ર લોકોની શોધખોળ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં શંકાસ્પદ સશસ્ત્ર લોકો જોવા મળ્યાની સ્થાનિકોની માહિતી બાદ સ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં શંકાસ્પદ સશસ્ત્ર લોકો જોવા મળ્યાની સ્થાનિકોની માહિતી બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા બિલાવર વિસ્તારમાં ઘેરાબંધી કરી સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને શંકાસ્પદ હિલચાલ અંગે તપાસ ચાલી રહી છે.




