મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને બે વર્ષની કેદની સજા, ચૂંટણી પ્રચાર દરમિયાન કરી હતી વિવાદિત ટિપ્પણી

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લા વહીવટી અધ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લા વહીવટી અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સ્થાનિક કોર્ટે બે વર્ષની સાદી કેદ અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે પુરાવાઓ તરીકે પ્રત્યક્ષદર્શીઓની જુબાની અને વીડિયો ફૂટેજને આધારે આઝમ ખાનને દોષિત ઠેરવ્યા. આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં તેમણે ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ પહેલા તેમના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને લેખિત માફી માંગવા છતાં તેમણે વર્તનનું પુનરાવર્તન કર્યું હતું. 

આ સમાચાર શેર કરો