મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: કાઉબૉય હૈટ લુકમાં જોવા મળ્યો Salman Khan, નવા લુકે સોશિયલ મીડિયા પર લગાવી આગ

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મુંબઈના બાંદ

તસવીર: gstv

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ડબિંગ સ્ટુડિયોની બહાર સલમાન ખાન સ્પોટ થયા હતા. ડબિંગનું કામ પૂર્ણ કર્યા બાદ સલમાન ખાન સ્ટુડિયોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. આ દરમિયાન તેમણે રેડ ચેક શર્ટ અને કાઉબૉય હૈટ પહેરીને એન્ટ્રી કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સલમાને એન્ટ્રી મારતા પાપારાઝીઓ તેમને ઘેરી વળ્યા હતા. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના નવા પ્રોજેક્ટને લઈને ચાહકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો