VIDEO: ભેસ્તાનમાં વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરત શહેરમાં વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરની સુરત બદલાઈ ગઈ છે. ભેસ્તાન બાટલી બોય નજીક ધોધમાર વરસાદને

સુરત શહેરમાં વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરની સુરત બદલાઈ ગઈ છે. ભેસ્તાન બાટલી બોય નજીક ધોધમાર વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને કારણે એક તરફનો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે.



