VIDEO: રિયા ચક્રવર્તી-કુશા કપિલાનો ગ્લેમરસ લુક, નાઈકા ફેશન ઈવેન્ટમાં થઈ સ્પોટ
મુંબઈમાં યોજાયેલી Nykaa Fashion Girls Night ઈવેન્ટમાં અભિનેત્રી રિયા ચક્રવ

મુંબઈમાં યોજાયેલી Nykaa Fashion Girls Night ઈવેન્ટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કુશા કપિલા સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. કેમેરા સામે સ્મિત સાથે બન્ને અભિનેત્રીઓએ પોઝ આપ્યા હતા. બન્નેનો આ ગ્લેમરસ લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.



