મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બગસરા સહિત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બાબરા, અમરેલી બાદ બગસરા પંથકમાં બપોર બાદ વરસાદી માહ

તસવીર: gstv

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બાબરા, અમરેલી બાદ બગસરા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થો હતો.બગસરાના હડાળા, વાઘણીયા, પીપરીયા, જેઠિયાવદર સહિતના ગામોમાં વરસાદ છયો થયો હતો. વાવણી બાદનો આ વરસાદ ખરીફ પાકો માટે ફાયદાકારક સાબિત થશે.

આ સમાચાર શેર કરો