મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠામાં ફરી વરસાદી માહોલ

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં

તસવીર: gstv

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વચ્ચે અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ છતાં શ્રદ્ધાળુઓમાં અંબાજી દર્શનનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો