મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ઈસ્કોન, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.... વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઈસ્કોન, સે

તસવીર: gstv

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.... વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઈસ્કોન, સેટેલાઈટ, પકવાન સહિત અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવાથી વાહનવ્યવહારને અસર પહોંચી છે. લોકોને સવારની શરૂઆતમાં જ મુસાફરીમાં અસુવિધાનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો