મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કૌમી ઇન્સાફ મોરચાનું પંજાબ બંધ

સિખ બંદીઓની મુક્તિની માંગણી સાથે કૌમી ઇન્સાફ મોરચા દ્વારા પંજાબમાં રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેની મો

તસવીર: gstv

સિખ બંદીઓની મુક્તિની માંગણી સાથે કૌમી ઇન્સાફ મોરચા દ્વારા પંજાબમાં રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેની મોગા જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી હતી. દેખાવકારોએ રસ્તાઓ પર ઉતરીને વાહનવ્યવહાર ઠપ્પ કરી દીધો હતો અને દુકાનો તેમજ વેપારી મથકો બંધ કરાવ્યા હતા.લાંબા સમયથી જેલમાં બંધ સિખ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે મોગા પોલીસ અને પ્રશાસન દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંધના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી

આ સમાચાર શેર કરો