મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવા ગુજરાત ભાડા વિધેયક વિરુદ્ધ વિરોધ: ભુજ બાર એસોસિએશન દ્વારા અદાલતી કામકાજથી અળગા રહી સજ્જડ હડતાળ

નવા ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં ભુજ

તસવીર: gstv

નવા ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં ભુજ બાર એસોસિએશનના વકીલ કોર્ટના કામકાજથી સંપૂર્ણપણે અળગા રહીને સજ્જડ હડતાળ પાડી… ભાડા સંબંધિત કેસોની ન્યાયિક સત્તા કોર્ટ પાસેથી લઈને વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈનો વકીલો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે...બારના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલોએ કલેક્ટર કચેરીએ રૂબરૂ જઈને નવા વિધેયકને મંજૂરી ન આપવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી ૬ ઓક્ટોબરે સવારે સાડા 10 કલાકે તમામ વકીલોને કોર્ટ પરિસરમાં ફરી એકઠા થવા અને હડતાળ ચાલુ રાખવા આહ્વાન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો