મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હાટકેશ્વરમાં 76 કિલોની કેક સાથે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આ

તસવીર: gstv

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો સાથે યોજાયેલી ઉજવણીમાં વડાપ્રધાન મોદીના વિવિધ બેનરો લગાવવામાં આવ્યા હતા. ઉત્સાહિત બાળકોએ 76 કિલોની કેક કાપી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધૂમધામથી આતશબાજી પણ કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત લોકો અને બાળકોને 76 કિલો ચવાણું અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો