VIDEO: પીએમ મોદી યુવાઓની માંફી માગે, વિદ્યાર્થીઓને મારનાર લોકો પર કાર્યવાહી કરો: રાહુલ ગાંધી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સરકારે સીજેપીની માગ સ્વિકાર્યા

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સરકારે સીજેપીની માગ સ્વિકાર્યાંનું આશ્વાસન આપ્યાં બાદ રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા કહ્યું કે વડાપ્રધાને જવાબદારી સ્વિકારી યુવાઓની માફી માંગવી જોઈએ. આ સિવાય નિર્દોષ વિદ્યાર્થીને માર મારનાર એજન્સી કે કર્મચારીઓને સજા થવી જોઈએ. કાર્યવાહી એવી થાય જે સૌને દેખાવી જોઈએ.




