મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોપલ, શેલામાં ફસાયેલા લોકોનું કરાયું રેસક્યુ

અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોપલ વિસ્તારમાં સેન્ટોશા પાર્ક અને શે

તસવીર: gstv

અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોપલ વિસ્તારમાં સેન્ટોશા પાર્ક અને શેલામાં એપલવુડ વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયા હતા. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો