મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લોકો માટે લડતા લોકો જેલમાં, લઠ્ઠાકાંડ કરનારા ખુલ્લેઆમ ફરે છે: ગોપાલ ઈટાલિયા

ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા બાબતે ગોપાલ ઇટાલિયાએ દુખદ સમાચાર ગણાવ્યાં. ઈટાલિયાએ ક

તસવીર: gstv

ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા બાબતે ગોપાલ ઇટાલિયાએ દુખદ સમાચાર ગણાવ્યાં. ઈટાલિયાએ કહ્યું કે,  લઠ્ઠાકાંડ વાળા બેફામ ફરે અને લોકોના પ્રશ્નોને લડતા લોકો જેલમાં બંધ છે. હાઈકોર્ટમાં જામીન મળ્યાં બાદ ઈટાલિયાએ કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો