VIDEO: CEC વિરુદ્ધ વિપક્ષના માર્ચ અંગે ઓવૈસી: 'હું ત્યાં ન ગયો કારણ કે...'
સીઈસી (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા અને એસઆઈઆર (SIR) રદ કરવાના વિરોધમાં મંગળવારે યોજાય

સીઈસી (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા અને એસઆઈઆર (SIR) રદ કરવાના વિરોધમાં મંગળવારે યોજાયેલી વિપક્ષની વિરોધ રેલીમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સામેલ થયા ન હતા. તેમણે હવે આ અંગેનું કારણ સ્પષ્ટ કર્યું છે. ઓવૈસીએ કહ્યું, "હું ત્યાં ગયો ન હતો કારણ કે હું તે ગઠબંધનનો હિસ્સો નથી." તેમણે કટાક્ષ કરતા કહ્યું, "કોઈ બીજાના લગ્નમાં મારે શું કામ હોય?"




