મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હિમાચલમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, 11મી ઓગસ્ટે રહેશે વરસાદનું જોર

ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી મા

તસવીર: gstv

ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ગતિવિધિઓ વધુ તેજ બનશે, જે આગામી ૧૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. રાજ્યના મધ્ય અને ઊંચા પહાડી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચંબા, કાંગડા અને મંડી જિલ્લામાં ૧૦ અને ૧૧ ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઉના, બિલાસપુર અને શિમલામાં યલો એલર્ટ આપેલ છે. ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન વરસાદમાં થોડો ઘટાડો થશે, પરંતુ ૧૪ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન ચોમાસું ફરી મજબૂત બનતા વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો