VIDEO: વાપીમાં એસઓજી દ્વારા 21 લાખના ગાંજા સાથે એકની ધરપકડ
વાપી એસઓજી પોલીસે 42 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગાંગાંગાંજા સાથે ઝડપાયેલો

વાપી એસઓજી પોલીસે 42 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગાંગાંગાંજા સાથે ઝડપાયેલો શખ્સ રાજસ્થાનના પાલીનો વતની છે..તેનું નામ સંજય મારવાડી છે, જે અગાઉ વર્ષ 2025માં પણ ભીલાડમાં ગાંજાના ગુનામાં ઝડપાઈચૂક્યો છે. પોલીસે તેની પાસેથી કુલ 21 લાખ 09 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તેમજ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે..




