મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી-NCRમાં આજથી 'નો PUC, નો ફ્યુઅલ' નીતિ લાગુ: પ્રમાણપત્ર હોવા છતાં વાહનો સંપૂર્ણ પ્રદૂષણમુક્ત નથી!

દિલ્હી-NCRમાં આજથી નો PUC, નો

તસવીર: gstv

દિલ્હી-NCRમાં આજથી નો PUC, નો ફ્યુઅલ નીતિ અમલમાં આવી છે, જેના હેઠળ માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર વગર પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે નહીં. પાલન માટે ૫૦૦થી વધુ પંપ પર ANPR કેમેરા લગવાયા છે….નિષ્ણાતોના મતે, માન્ય PUC નો અર્થ એ નથી કે વાહન સંપૂર્ણ પ્રદૂષણમુક્ત છે. PUC પરીક્ષણમાં માત્ર કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને ધુમાડાની અપારદર્શકતા ચકાસાય છે. તેમાં PM, PN અને NOx જેવા ખતરનાક સૂક્ષ્મ પ્રદૂષકોની તપાસ થતી નથી, જે દિલ્હીની નબળી હવાની ગુણવત્તા માટે મુખ્ય જવાબદાર છે.

આ સમાચાર શેર કરો