મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચંદ્રયાન-૩ ની ઐતિહાસિક સફળતાની યાદમાં દેશભરમાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી

ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર સફળતાપ

તસવીર: gstv

ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર સફળતાપૂર્વક ઉતરવાની ઐતિહાસિક સિદ્ધિની યાદમાં ૨૩ ઓગસ્ટે દેશભરમાં ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ (નેશનલ સ્પેસ ડે) મનાવવામાં આવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો. ચંદ્રયાન-૩ માંથી પ્રાપ્ત થયેલી અગત્યની અને મહત્વપૂર્ણ માહિતી પર હાલ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન ચાલી રહ્યું છે. ભારતના સ્પેસ સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે અને હાલમાં દેશમાં ૩૦૦થી વધુ સ્પેસ સ્ટાર્ટ-અપ્સ કાર્યરત થઈ ચૂક્યા છે, જે ભારતને ગ્લોબલ સ્પેસ હબ બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો