મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગણેશોત્સવમાં મોદકની નવી વેરાયટીનો ક્રેઝ

ગણેશ ચતુર્થીના પર્વને લઈને બાપ્પાના આગમનની તૈયારીઓ વચ્ચે બજારોમાં મોદકની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. પરંપર

તસવીર: gstv

ગણેશ ચતુર્થીના પર્વને લઈને બાપ્પાના આગમનની તૈયારીઓ વચ્ચે બજારોમાં મોદકની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. પરંપરાગત ઉકડીચે અને તળેલા મોદકની સાથે આ વર્ષે બિસ્કોફ, બાઉન્ટી, અંજીર-ડ્રાયફ્રુટ સહિત 15થી વધુ વેરાયટીના મોદક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મીઠાઈના વેપારીઓ દ્વારા ફ્યુઝન અને પ્રીમિયમ ફ્લેવર્સને આકર્ષક ગિફ્ટ પેકિંગમાં પણ રજૂ કરવામાં આવ્યા છે. કેટલાક ગ્રાહકો એકથી લઈને 10 કિલો સુધીના વિશેષ મોદકના ઓર્ડર આપી રહ્યા છે, જ્યારે ગણેશ પંડાલોમાંથી પણ ખાસ ઓર્ડર મળી રહ્યા છે. લોકો અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો