મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યુપીઆઈ પેમેન્ટને લઈને નવા નિયમોને લઈને સુરતના વેપારીઓની મિશ્ર પ્રતિક્રિયા

યુપીઆઈ પેમેન્ટને લઈને મહત્વનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ વ

તસવીર: gstv

 યુપીઆઈ પેમેન્ટને લઈને મહત્વનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ વ્યક્તિથી વ્યક્તિ   પેમેન્ટ પર કોઈપણ રકમ માટે UPI ચાર્જ લાગશે નહીં. જ્યારે વ્યક્તિથી વેપારી   પેમેન્ટમાં  2,000 સુધીના વ્યવહારો પર MDR શૂન્ય રહેશે. 2,000થી વધુના વેપારી પેમેન્ટ પર 0.4 ટકા MDR લાગુ થશે. આ નવો MDR ફ્રેમવર્ક 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાનો છે.ત્યારે સુરતના વેપારીઓએ નાણા વિભાગના આ નિર્ણય પર મિશ્ર પ્રતિક્રિયા આપી હતી..

આ સમાચાર શેર કરો