VIDEO: પાટણમાં પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ
પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ બપોર બાદ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. થોડા સમયમાં જ એક ઈ

પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ બપોર બાદ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. થોડા સમયમાં જ એક ઈંચ જેટલા વરસાદથી શહેરનો વાતારવણ બદલાઈ ગયું. એકએકા ધોધમાર વરસાદ શરૂ થતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.




