VIDEO: વડોદરાના ઉંડેરા તળાવ રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકોના જીવ જોખમમાં, સ્થાનિકોમાં રોષ
વડોદરાના વ્યસ્ત ઉંડેરા તળાવ રોડ પર એક મસમોટો ભુવો

વડોદરાના વ્યસ્ત ઉંડેરા તળાવ રોડ પર એક મસમોટો ભુવો પડવાથી વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે... ભારે ટ્રાફિક વાળા માર્ગ પર ગાબડાને કારણે અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. માત્ર દોઢ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ નવા રોડની હલકી ગુણવત્તા સામે સ્થાનિક નાગરિકોએ તંત્ર સામે આક્રમક રોષ ઠાલવ્યો છે.ભુવાને માત્ર માટી પુરીને ઢાંકી દેવાને બદલે રોડની ટેકનિકલ તપાસ થાય તે જરૂરી છે.




