મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહિસાગર: જીબીએસના વધુ બે કેસ

મહિસાગર જિલ્લામાં GBSના વધુ બે કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કડાણા અને લુણાવાડા તાલુકામાં એક-એક વ્યક્તિ સંક્રમ

તસવીર: gstv

મહિસાગર જિલ્લામાં GBSના વધુ બે કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કડાણા અને લુણાવાડા તાલુકામાં એક-એક વ્યક્તિ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. અગાઉના પાંચ કેસ સાથે જિલ્લામાં કુલ સાત કેસ નોંધાયા છે, જેમાં એક બાળકનું મોત થયું છે. આરોગ્ય વિભાગે શાળાઓમાં 33 અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટીમો દ્વારા ચેકિંગ શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે GBS ચેપી કે વાયરસજન્ય રોગ નથી, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

આ સમાચાર શેર કરો