VIDEO: દિલ્હીમાં ભારે વરસાદ બાદ મહિપાલપુર ફ્લાયઓવર પાણીમાં ગરકાવ
દિલ્હીમાં ભારે વરસાદ બાદ મહિપાલપુર ફ્લાયઓવર નીચે પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્

દિલ્હીમાં ભારે વરસાદ બાદ મહિપાલપુર ફ્લાયઓવર નીચે પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં પરેશાની પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા થયા છે.




