VIDEO: એલપીયુ વિવાદ: હાઈકોર્ટે પંજાબ પોલીસ પાસે માંગ્યો જવાબ, શું કેમ્પસમાં દુષ્કર્મની ઘટના બની હતી?
LPU controversy: High Court seeks response from Punjab Police, Was there an incident of on campus? | લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી કેમ્પસમાં જાતીય હુમલાની અફવા

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી કેમ્પસમાં જાતીય હુમલાની અફવાઓ અને હિંસા બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસ પાસે સ્પષ્ટતા માંગી છે કે શું ખરેખર યુનિવર્સિટીમાં બળાત્કારની કોઈ ઘટના બની હતી કે નહિ...કોર્ટે અફવાઓ ફેલાવનાર 26 સપ્ટેમ્બરની રેડિટ પોસ્ટ અંગે પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે, જેના કારણે કેમ્પસમાં આગચંપી અને અશાંતિ ફેલાઈ હતી. આ મામલે CBI તપાસની માંગ કરતી જનહિત અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે.




