VIDEO: નવી દિલ્હીમાં મળેલી બ્રિક્સ શિખર પરિષદમાં સંયુક્ત ઘોષણાપત્ર અપનાવાયું
બ્રિક્સ શિખર સંમેલનના પ્રથમ દિવસે તમામ સભ્ય દેશોની સર્વસંમતિથી નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્

બ્રિક્સ શિખર સંમેલનના પ્રથમ દિવસે તમામ સભ્ય દેશોની સર્વસંમતિથી નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેના પ્રસ્તાવો સામે કોઈ દેશે વાંધો ઉઠાવ્યો નથી. આ સંમેલનમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા એકપક્ષીય ટેરિફ પર ઊંડી ચિંતા વ્યક્ત કરાઈ, કારણ કે તે વિશ્વ વેપાર સંસ્થાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આ બેઠક દરમિયાન વૈશ્વિક બજારને ફરીથી ધમધમતું કરવા અને તેને પુનર્જીવિત કરવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તમામ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર તમામ સભ્ય દેશો વચ્ચે એકમત સધાયો છે.




