મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઝારખંડ: ગોડ્ડામાં લઘુમતીઓના મત રદ કરવા ફોર્મ 7 ભરનાર ભાજપના BLAની ધરપકડ બાદ જામીન પર મુક્તિ

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં વિશેષ સઘન પુનરાવર્તન

તસવીર: gstv

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં વિશેષ સઘન પુનરાવર્તન કવાયત હેઠળ મતદારોના નામ રદ કરવા માટે આશરે 200 ફોર્મ 7 અરજીઓ સબમિટ કરવાના આરોપસર ભાજપના બૂથ લેવલ એજન્ટ વિનય કુમાર મંડલની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જામીન પર મુક્ત છે….પચુખી ગામના બૂથ લેવલ ઓફિસરની ફરિયાદ મુજબ, મંડલ દ્વારા સબમિટ કરાયેલી તમામ અરજીઓ ખાસ કરીને લઘુમતી સમુદાયના મતદારોના નામ કમી કરવા માટેની હતી. રદ કરવાની માંગ કરાયેલ નામોમાં ખુદ BLO અને સાજિદા બીબી સહિતના લોકોના નામ સામેલ હોવાથી સમગ્ર માને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.

આ સમાચાર શેર કરો