VIDEO: ઈસુદાન ગઢવીએ કરી તપાસની માંગ
આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ અયોધ્યા રામ મંદિર દાનમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અં

આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ અયોધ્યા રામ મંદિર દાનમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અંગેના સીટ (SIT) અહેવાલ બાદ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલાને કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલી ગંભીર બાબત ગણાવી છે. ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા માગ કરી છે કે રામ મંદિરના નામે ઉઘરાવવામાં આવેલા દાનની ઉચ્ચ સ્તરીય અને સંપૂર્ણ પારદર્શક તપાસ થવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે ધર્મના નામે રાજનીતિ કરનારાઓ હવે ભક્તોના પવિત્ર દાનમાં પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, જે અસ્વીકાર્ય છે




