મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: 'Main Wapas Aaunga'ની સક્સેસ પાર્ટીમાં જેકીનો જોરદાર અંદાજ, પેપ્સને આપ્યા પોઝ

અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની મુંબઈમાં યોજાયેલી ફિલ્મ 'Main Wapas Aaunga'ની સ

તસવીર: gstv

અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની મુંબઈમાં યોજાયેલી ફિલ્મ 'Main Wapas Aaunga'ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા અને પાપારાઝીને સ્મિત સાથે પોઝ આપ્યા હતા. પાર્ટીમાં ફિલ્મ સાથે જોડાયેલા અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો