મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં સતત વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર

દિલ્હીમાં સતત પડી રહેલા વરસાદના કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સફદરજંગ હોસ્

તસવીર: gstv

દિલ્હીમાં સતત પડી રહેલા વરસાદના કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સફદરજંગ હોસ્પિટલની બહાર પણ રસ્તાઓ પર પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક માર્ગો પર ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો