VIDEO: નવસારીમાં 386 ગામોમાંથી 320 ગામોમાં કૃષિને વ્યાપક નુકસાન થયું, મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી
દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશકારી પૂરને પગલે રાજ્

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશકારી પૂરને પગલે રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી છે. તેઓ વલસાડ જિલ્લાની પણ મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે....નવસારીમાં 386 ગામોમાંથી 320 ગામોમાં કૃષિને વ્યાપક નુકસાન થયું છે....અંબિકા નદી કાંઠાના ૧૦ ગામોમાં ખેતી-પશુપાલનને ભારે અસર થઈ છે.... ૩૦૦થી વધુ દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં ૨૨ અને વલસાડમાં ૧૦ લોકોના પૂરમાં મોત નીપજ્યા છે....મંત્રી વિસ્તારોનું આકલન કરી વચગાળાના સહાય પેકેજની જાહેરાત કરે તેવી શક્યતા છે.




