સાબરકાંઠા: પશુપાલકો છે તો ડેરી છે: મેવાણી

સાબરકાંઠા: કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે જો સાબર ડેરી દ્વારા પશુપાલકોને સમયસર ભાવફેર ચુકવવામાં આવે

સાબરકાંઠા: કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે જો સાબર ડેરી દ્વારા પશુપાલકોને સમયસર ભાવફેર ચુકવવામાં આવે, અને જો એવું નહિ થાય તો પશુપાલકોના હિતમાં કોંગ્રેસ આંદોલન કરશેે તેવુ જણાવીયુ હતું. 

આ સમાચાર શેર કરો

જાહેરાત