મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.

તસવીર: gstv

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ખાસ કરીને અંબેડકર ચોક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો વધ્યો છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો