VIDEO: હૈદરાબાદમાં ભારે વરસાદથી જળબંબાકાર
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોન

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.




