મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓડિશામાં લો-પ્રેશર સિસ્ટમને કારણે ભારે વરસાદ: કેટલાક જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

ઓડિશામાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યના મોટાભાગના વિસ

તસવીર: gstv

ઓડિશામાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ૨૪ કલાકમાં આઠ સ્થળોએ ૧૦૦ મિમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં કેઓંઝરના જોડામાં સૌથી વધુ ૧૬૯ મિમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જેના પ્રભાવ હેઠળ આજે ૩૦માંથી ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. પ્રશાસને સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે.

આ સમાચાર શેર કરો