VIDEO: દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં

ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં ૧૭-૧૮ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં ૧૭ ઓગસ્ટ અને હિમાચલ પ્રદેશમાં ૧૭-૧૮ ઓગસ્ટ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે... હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તંત્ર સતર્ક છે.




