VIDEO: હિમાચલ પ્રદેશના નાહનમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
હિમાચલ પ્રદેશના નાહનમાં ભારે વરસાદ પડતાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે

હિમાચલ પ્રદેશના નાહનમાં ભારે વરસાદ પડતાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને જાહેર બાંધકામ વિભાગ દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. PWD વિભાગે લોકોને વરસાદ અને રસ્તાઓની સ્થિતિને લઈ સચેત કહેલા અપીલ કરી છે.




