GSTV Originals: Manoj Joshi સાથે GSTVની EXCLUSIVE વાતચીત
એક્ટર મનોજ જોશીએ GSTVની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગુજરાતીઓનો પ્રેમ, પોતાના વતન સાબરકાંઠાની યાદો, ચાણક્ય
એક્ટર મનોજ જોશીએ GSTVની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગુજરાતીઓનો પ્રેમ, પોતાના વતન સાબરકાંઠાની યાદો, ચાણક્યની ભૂમિકા તેમજ પરેશ રાવલના હેરાફેરીના વિવાદ,અમદાવાદ વિમાન દુર્ઘટના તેમજ વિજય રૂપાણી સાથેના સંબંધોને લઇને ખાસ વાતચીત કરી હતી.



