VIDEO: સરકાર અહંકારમાં ડૂબેલી છે, આને તમે ચાણક્ય નીતિ કહો છો: મનોજ ઝા
સંસના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ સરકાર પ

સંસના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ સરકાર પર આકરાં પ્રહાર કર્યાં. ઝાએ કહ્યું કે, શું બાળકો ચાંદ-તારા માંગી રહ્યા હતા? તેઓ માત્ર સંવાદક કરવા માંગતા હતા. સરકારને આક્રમક શબ્દોમાં કહ્યું કે, તમે અહંકારમાં ડૂબેલા છો. તમે દેશભરમાં રાજકીય પક્ષોને તોડી રહ્યા છો અને તેને ચાણક્ય નીતિ કહો છો...




